મહારાષ્ટ્રના અકોલાના ગામમાં લોકો રાવણની પૂજા કરે છે

વીડિયો કૅપ્શન, મહારાષ્ટ્રના અકોલાના ગામમાં લોકો રાવણની પૂજા કરે છે
પ્રકાશિત

સામાન્ય રીતે દશેરાના દિવસે રાવણનું પૂતળું સળગાવવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના સાંગોલ ગામમાં રાવણ દહન નથી થતું.

અહીં રાવણનું દહન નથી થતું અને પૂજા થાય છે. સ્થાનિક માને છે કે જો લક્ષ્મણે રાવણની બહેનનું નાક ન કાપ્યું હોત તો રાવણે સીતાનું અપહરણ ન કર્યું હોત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો